દ્વૈરથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્વૈરથ

નપુંસક લિંગ

  • 1

    ફક્ત બે રથારૂઢ યોદ્ધાઓ વચ્ચેનું યુદ્ધ.

  • 2

    ફક્ત બે યોદ્ધાઓ વચ્ચેનું યુદ્ધ; દ્વંદ્વ.

મૂળ

सं.