દવરાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દવરાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    નર દેખાડવો; આધાન કરાવવું (પશુમાં) ('દાવું'નું પ્રેરક).

મૂળ

જુઓ દાવું; સર૰ म. डवरणें=સગર્ભ થવું

દેવરાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેવરાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'દેવું'નું પ્રેરક.