દવલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દવલું

વિશેષણ

  • 1

    અળખામણું; અણમાનીતું.

મૂળ

'દવ' ઉપરથી?