દવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દવાવું

અકર્મક ક્રિયાપદ​

સુરતી
  • 1

    સુરતી ફીકું પડવું; સુકાવું; ચીમળાવું.

મૂળ

सं. दु=પીડાવું

દુવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુવાવું

અકર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો દુભાવું; દુખાવું.

દેવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેવાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'દેવું'નું કર્મણિ.