દ્વિચલણવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્વિચલણવાદ

પુંલિંગ

  • 1

    નાણાના ચલણમાં સોનું રૂપું બેઉ ધાતુ હોવી તેવો મત કે વાદ; 'બાઇમેટલિઝમ'.