દ્વિજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્વિજ

વિશેષણ

 • 1

  બે વાર જન્મેલું.

મૂળ

सं.

દ્વિજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્વિજ

પુંલિંગ

 • 1

  બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય.

 • 2

  દાંત.

દ્વિજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્વિજ

નપુંસક લિંગ

 • 1

  પંખી; અંડજ.