ગુજરાતી

માં દુવિધાની 2 મુખ્ય વ્યાખ્યા છે: દુવિધા1દ્વિધા2

દુવિધા1

સ્ત્રીલિંગ

  • 1

    દુગ્ધા; અનિશ્ચય; ડામાડોળપણું.

મૂળ

સર૰ हिं. दुबिधा; सं. द्विविधा ?

ગુજરાતી

માં દુવિધાની 2 મુખ્ય વ્યાખ્યા છે: દુવિધા1દ્વિધા2

દ્વિધા2

ક્રિયાવિશેષણ

  • 1

    બે રીતે.

સ્ત્રીલિંગ

  • 1

    દુવિધા.

મૂળ

सं.