દ્વિભાજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્વિભાજન

નપુંસક લિંગ

  • 1

    ગણિતશાસ્ત્ર​
    દુભાગવું તે.

  • 2

    એકકોશી જીવના બે, બેમાંથી ચાર-એમ થતી નવસર્જનની પ્રક્રિયા.

મૂળ

सं.