દેશકાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેશકાલ

પુંલિંગ

  • 1

    દેશ અને કાળ; સમય અને સ્થળ.

  • 2

    દૃશ્ય પદાર્થને વિચારવા માટેનાં બે પરિમાણ.

  • 3

    લાક્ષણિક ચાલતો રીત-રિવાજ.