દશૈયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

દશૈયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    લગ્ન પછી વરવહુને સાસરા તરફથી અપાતાં દશ જમણ (દશૈયાં ચારવાં, દશૈયાં દેવાં).

મૂળ

'દશ' ઉપરથી