ગુજરાતી

માં દેશિકની 2 મુખ્ય વ્યાખ્યા છે: દેશિક1દૈશિક2

દેશિક1

પુંલિંગ

 • 1

  દૈશિક; ઉપદેશક; ગુરુ.

 • 2

  મુસાફર.

 • 3

  ભોમિયો.

મૂળ

सं.

ગુજરાતી

માં દેશિકની 2 મુખ્ય વ્યાખ્યા છે: દેશિક1દૈશિક2

દૈશિક2

વિશેષણ

 • 1

  દેશનું,-ને લગતું.

 • 2

  પ્રાંતિક.

પુંલિંગ

 • 1

  ગુરુ.

 • 2

  ભોમિયો; જાણકાર.

મૂળ

सं.