દુષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુષ્ટ

વિશેષણ

 • 1

  નઠારું; અધમ; પાપી.

 • 2

  દોષવાળું.

મૂળ

सं.

દૃષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૃષ્ટ

વિશેષણ

 • 1

  જોયેલું; દેખેલું.

મૂળ

सं.

દૃષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૃષ્ટ

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો દૃષ્ટિ.