દસક ની ગુજરાતીમાં વ્યાખ્યા

દસક

પુંલિંગ

  • 1

    દસકો; દશનો જથો.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    સંખ્યાલેખનમાં એકમથી આગળનું બીજું સ્થાન.