દસકત શિક્ષક ની ગુજરાતીમાં વ્યાખ્યા

દસકત શિક્ષક

પુંલિંગ

  • 1

    સારા અક્ષર કાઢતાં શીખવનાર શિક્ષક.

  • 2

    લાક્ષણિક 'કૉપી-બૂક'.