દસ્તરાજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દસ્તરાજી

સ્ત્રીલિંગ

  • 1

    પારકાની સીમમાં પ્રવેશ કરવો તે (એક ગુનો).

મૂળ

फा. दस्तदराजी़