દસ્તાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દસ્તાન

નપુંસક લિંગ

  • 1

    રજસ્ત્રાવ; અડકાવ.

મૂળ

फा. दस्त ઉપરથી?

દસ્તાનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દસ્તાનું

નપુંસક લિંગ

  • 1

    ઝાડો ઝીલવાનું વાસણ; 'બેડ-પૅન'.

મૂળ

फा. दस्त ઉપરથી?