દસા ની ગુજરાતીમાં વ્યાખ્યા

દસા

પુંલિંગ બહુવયન​

  • 1

    એ નામની પેટા નાતના લોકો ઉદા૰ 'દશા લાડ, શ્રીમાળી, ખડાયતા' ઇ૰.

મૂળ

'દશ' ઉપરથી