દહેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દહેજ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    દેજ; કન્યાને વરપક્ષ તરફથી આપવાની લૂગડાં વગેરેની ભેટ કે જમણ.

  • 2

    સુરતી કન્યાનું શુલ્ક.

મૂળ

फा.