દેહદમન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેહદમન

નપુંસક લિંગ

  • 1

    દેહનું દમન; શારીરિક તપસ્યા.