દેહધર્મવિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેહધર્મવિદ્યા

સ્ત્રીલિંગ

  • 1

    સજીવોનાં વિવિધ અંગોનાં તથા કોષના ક્રિયા-કાર્યોના અધ્યયનસંબંધી જીવવિજ્ઞાનની શાખા; શરીરક્રિયાવિજ્ઞાન; 'ફિઝિયોલૉજી' (જીવ).

દેહધર્મવિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેહધર્મવિદ્યા

સ્ત્રીલિંગ

  • 1

    દેહધર્મની વિદ્યા; 'ફિઝિયૉલૉજી'.