દહર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દહર

નપુંસક લિંગ

 • 1

  જમાનો.

 • 2

  જગત.

 • 3

  નરક.

 • 4

  હૃદય કે તેની અંદરનું પોલાણ; હૃદયાકાશ.

વિશેષણ

 • 1

  બારીક; સૂક્ષ્મ.