દહાડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

દહાડા

પુંલિંગ બહુવયન​

 • 1

  દિવસો.

 • 2

  લાક્ષણિક વખત; સમય.

 • 3

  આવરદા; જિંદગી.

 • 4

  ગર્ભ રહેવો તે.

 • 5

  દશા (શ૰પ્ર૰ ).

મૂળ

જુઓ દહાડો