દહાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દહાડો

પુંલિંગ

 • 1

  દિવસ; વાર; તારીખ; તિથિ.

 • 2

  મરનાર પાછળ કરવામાં આવતું જમણ.

 • 3

  લાક્ષણિક વખત; સમય.

 • 4

  ભાગ્ય; સિતારો.

મૂળ

सं. दिवस, प्रा. दिअह, दीह