દાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાઈ

સ્ત્રીલિંગ

  • 1

    સુયાણી; પ્રસવ કરાવનારી બાઈ; દાયણ.

મૂળ

સર૰ हिं., म. दाई