દાખલો બેસવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાખલો બેસવો

  • 1

    ગણિતના દાખલાનો ઉત્તર મળવો.

  • 2

    ધડો લે એવું થવું.