દાઝવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાઝવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઊનું ચંપાવાની અસર થવી.

 • 2

  બળવું; સળગવું.

 • 3

  (રસોઈનું) અતિ તાપથી બળવું.

 • 4

  લાક્ષણિક મનમાં દાઝ હોવી કે ચડવી; દાઝે બળવું.

  જુઓ દાઝ

મૂળ

सं. दह्, प्रा. दज्झ