દાંડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાંડો

પુંલિંગ

  • 1

    ડાંડો; ટૂંકો દંડો.

  • 2

    હાથો.

  • 3

    ફણગો; ગરજો.