દાઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાઢવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કાઠિયાવાડી દાઢ-દાંત બેસાડવો; બચકું ભરવું.

  • 2

    કટાક્ષમાં બોલવું.

મૂળ

'દાઢ' ઉપરથી