દાણિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાણિયા

પુંલિંગ બહુવયન​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી સોગટાંબાજી વગેરે રમતમાં વપરાતી મોટી કોડીઓ.

મૂળ

'દાણો' ઉપરથી