દાણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાણિયું

નપુંસક લિંગ

  • 1

    સૌભાગ્યવતીનું કોટનું એક ઘરેણું.

  • 2

    અરધું અનાજ અને અરધાં ફોતરાંવાળું ઢોરનું ખાણ.

  • 3

    ગવારનું ગોતર (ચ.).

મૂળ

'દાણો' ઉપરથી