દાણો પાડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાણો પાડવો

  • 1

    કણ પડે એમ કરવું.

  • 2

    વિધવાએ ફરી ઘર માંડવું.