દાતણપાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાતણપાણી

નપુંસક લિંગ

  • 1

    દાતણ અને પાણી.

  • 2

    તે વડે દાંત મોઢું સાફ કરવું તે (દાતણપાણી કરવાં).