દાતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાતા

વિશેષણ

  • 1

    આપનારું.

  • 2

    દાન કરનારું; ઉદાર.

પુંલિંગ

  • 1

    દાન આપનારો પુરુષ.

મૂળ

सं.