દાથરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાથરો

પુંલિંગ

  • 1

    રસોઈમાં વરાળથી બાફવા વાસણમાં વસ્તુને અધ્ધર રાખવા કરાતું ઘાસ વગેરેનું પડ.

  • 2

    તોબરો; દાથરી.

  • 3

    લાક્ષણિક ચડેલું મોં; દાથરી (દાથરો ચડવો, દાથરો ચડાવવો ).

મૂળ

સર૰ म. दाथर