ગુજરાતી

માં દાનતની 2 મુખ્ય વ્યાખ્યા છે: દાનત1દાન્ત2

દાનત1

સ્ત્રીલિંગ

  • 1

    મનનું વલણ; મનોભાવ; વૃત્તિ.

મૂળ

अ. दियानत

ગુજરાતી

માં દાનતની 2 મુખ્ય વ્યાખ્યા છે: દાનત1દાન્ત2

દાન્ત2

વિશેષણ

  • 1

    વશ કરેલું; કાબૂમાં આણેલું.

  • 2

    સંયમી.

મૂળ

सं.