દાબડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાબડો

પુંલિંગ

  • 1

    ઢાંકણવાળું એક જાતનું ધાતુનું પાત્ર; ડબો.

  • 2

    દાબલો; આખી કેરીનું સંભાર ભરી કરાતું એક અથાણું (પ્રાય: બ૰વ૰માં).