દાબણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાબણ

નપુંસક લિંગ

  • 1

    દબાણ; ભાર.

  • 2

    દમન; સખતી.

  • 3

    અંકુશ.