દામદૂપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દામદૂપટ

નપુંસક લિંગ

  • 1

    ધીરેલાથી બમણું લેવું તે.

મૂળ

દામ+દૂપટ; સર૰ म. दामदुपटी