ગુજરાતી

માં દામીની 2 મુખ્ય વ્યાખ્યા છે: દામી1દામી2

દામી1

સ્ત્રીલિંગ

  • 1

    સમોવડિયું; બરોબરિયું; જોડિયું.

નપુંસક લિંગ

  • 1

    સમોવડિયું; બરોબરિયું; જોડિયું.

ગુજરાતી

માં દામીની 2 મુખ્ય વ્યાખ્યા છે: દામી1દામી2

દામી2

વિશેષણ

  • 1

    દામવાળું; પૈસાદાર.

મૂળ

'દામ' ઉપરથી