દાયાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાયાદ

પુંલિંગ

  • 1

    દાયનો અધિકારી; પુત્ર; વારસ.

  • 2

    સગોત્ર.

મૂળ

सं.