ગુજરાતી

માં દારની 3 મુખ્ય વ્યાખ્યા છે: દાર1દારુ2દારૂ3

દાર1

 • 1

  પત્ની.

મૂળ

सं.

ગુજરાતી

માં દારની 3 મુખ્ય વ્યાખ્યા છે: દાર1દારુ2દારૂ3

દારુ2

નપુંસક લિંગ

 • 1

  દેવદારનું ઝાડ.

 • 2

  લાકડું.

મૂળ

सं.

ગુજરાતી

માં દારની 3 મુખ્ય વ્યાખ્યા છે: દાર1દારુ2દારૂ3

દારૂ3

પુંલિંગ

 • 1

  મદિરા.

 • 2

  બંદૂક, દારૂખાના વગેરેમાં ફોડાતું ગંધક અને કોલસા વગેરેનું મિશ્રણ.

 • 3

  +દવા જેમ કે, દવાદારૂ.

મૂળ

फा.