દારૂગાળણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દારૂગાળણી

સ્ત્રીલિંગ

  • 1

    દારૂ ગાળવો તે કે તેનું કારખાનું 'બ્રૂઅરી'.