દાળમાં ચાંલ્લા રહી જવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાળમાં ચાંલ્લા રહી જવા

  • 1

    દાળ બરાબર નહીં ઓગળતાં અમુક દાણા કડક રહી જવા.