દાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાવ

પુંલિંગ

 • 1

  રમતમાં આવતો વારો; દા.

 • 2

  પાસામાં પડતા દાણા.

 • 3

  લાગ; અનુકૂળ વખત.

 • 4

  યુક્તિ; પેચ.

મૂળ

फा.

દાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  (પશુને) નરનો સમાગમ થવો.

મૂળ

સર૰ प्रा. दाव=બતાવવું; અપાવવું