દાસ્તાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દાસ્તાન

સ્ત્રીલિંગ

  • 1

    વર્ણન; અહેવાલ.

મૂળ

फा.

નપુંસક લિંગ

  • 1

    સંઘરો.

  • 2

    અનાજ સંઘરવાનો ભંડાર.