દિગંબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિગંબર

વિશેષણ

  • 1

    દિશાઓરૂપી વસ્ત્રવાળું; નગ્ન.

  • 2

    એ નામના એક જૈન સંપ્રદાયનું.

મૂળ

+अंबर

દિગંબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિગંબર

પુંલિંગ

  • 1

    દિગમ્બર સંપ્રદાયનો માણસ.