દિનકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિનકી

સ્ત્રીલિંગ

  • 1

    વાસરિકા; ડાયરી; રોજનીશી; જેમાં એક જ જણ દ્વારા પોતાની કે અન્યની માહિતી તેમ જ વિચારો રોજેરોજ લખવામાં આવે છે તે.