દિલબાઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિલબાઝ

વિશેષણ

  • 1

    સાહસી; બહાદુર; શૂરવીર.

  • 2

    ઉત્સાહી.

મૂળ

फा.