દિશાશૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દિશાશૂલ

નપુંસક લિંગ

  • 1

    જ્યોતિષ પ્રમાણે અમુક દિશાઓમાં જવા માટે અશુભ ગણાતા દિવસો કે વાર.