દીનબંધુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દીનબંધુ

પુંલિંગ

  • 1

    ગરીબનો બેલી.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ચાર્લ્સ એન્ડ્રૂઝ-ગાંધીજીના એક ગાઢ અંગ્રેજ મિત્ર.